Images

Vol:1- એકાંત/एकांत/Ekant_14: Shayri: "Premrog "©

 Date: 05-Oct-2005

પ્રેમરોગનું કારણ શોધી રહ્યો હતો,

જાણવા, અહીં તહીં  ઈશ્વર ને ગોતી રહ્યો હતો.

એકવાર મળી ગયા એ મને પરંતુ , પૂછવાની ઈચ્છા ન રહી,

કારણ, ઈશ્વર પણ પ્રેમરોગ ને શોધી રહ્યો હતો!

0 comments: