Date: 06-Oct-2005
અંજલિ ભરી બેઠો હતો વસંતની આશા એ ,
પાનખરનાં પત્તાં એમાં આવી પડ્યાં।
અપેક્ષા તો હતી ગુલાબી ઠંડી ની ત્યાં,
આકરાં તાપ-કિરણો આવી ચડ્યાં।
છતાં કડવું સત્ય આ દુનિયાનું ત્યારે સમજાયું જયારે,
આપવા ઈચ્છતો હતો તાજા બાગનાં ફુલો ,
ત્યાં કેમ જાણે જંગલનાં કાંટા આવી પડ્યા।
0 comments: