Talks with positive and different perspectives
Date : 05-Oct -2005
હોશ હોશ શું કરો છો ? ક'દી બેહોશીની મજા કરી જોજો ,
બીજા બધા તો ઠીક, ક'દી પ્રેમનો નશો કરી જોજો।
હુકમોતો ઘણા આપ્યા આપણે સાહેબજાદાઓએ ,
પણ એકવાર એ જેમ કહે તેમ કરી જોજો।।
0 comments: