Images

Vol:1- એકાંત/एकांत/Ekant_9: Shayri: "Kinetics of Life "©

 રેલાની જેમ જીવન આગળ ધપતું હતું ,

ક્યારેક વધતું તો ક્યારેક ઘટતું હતું.

કોઈ મોડ  પર  ફંટાતું તો ક 'દી  રસ્તો કરતું હતું ,

ક્યારેક અડચણો સામે ટકરાતું તો ક'દી  પાછું વળતું હતું.

ઊંચાઈઓ પર ચઢતું, તો કદી ગહરાઈઓમાં અમળાતું હતું.

બસ આમ જ, જીવન આગળ ધપતું હતું....