Images

Vol:1- એકાંત/एकांत/Ekant_11: Shayri: " Why I did it"©

 Date: 15/10/2005

તમારી તરફથી વહેતા હવાઓના ઝોંકાઓથી મહેકનારો હું જ હતો ,

મદિરા નહિ , તમારી આંખોના જામથી બહેકનારો હું જ હતો.

આપણી સુંદરતા ના ગીતોને , પંખીઓને જેમ ચહેકનારો હું જ હતો,

આપણી સંગાથે સાગર લહેરોની જેમ લહેકનારો પણ હું જ હતો.

પણ જયારે બેવફાઈના તણખા ઝર્યા ત્યારે ,

ખુદને ધિક્કારતો પ્રશ્ન ઉઠ્યો : "વાસ્તવમાં એ હું જ હતો?!"

0 comments: