Images

Vol:1- એકાંત/एकांत/Ekant_12: Shayri: " Gunjan "©

Date : 05/10/2005 

જિંદગીભર ગુનગુનાઓ એવું 'ગુંજન'દેવા આવ્યો છું ,

મનને રંજનથી ભરી દે એવા 'ખંજન' જોવા આવ્યો છું। 

જીવું છું ભલે રૂખી સુખી રોટીના સથવારે,

પણ, આ દુનિયા ને પ્રેમ ના રસીલા 'વ્યંજન'દેવા આવ્યો છું. l 

0 comments: