Images

Vol:1- એકાંત/एकांत/Ekant_20: Poem: "Feeling of Happiness"©

 Date: 11-Feb-2006, 11:00 am


સામનો થયો જ્યાં તમારો-


હવે સમાવી નથી શકતો ખુશીઓને ,

હવે તો ઈચ્છાઓ પણ ઓછી પડી!

મળી છે આનંદ ની પળો એટલી કે ,

મને તો સ્વર્ગની દુનિયા પણ ઓછી પડી!

વહી રહયા છે અશ્રુ હર્ષના ધોધમાર,

બિચારી આ બે આંખો પણ હવે ઓછી પડી!

નહીં  થાય વર્ણન આ ઉપરાંત મારાથી હવે વિશેષ,

શું કરું? મને આ બારાખડી પણ ઓછી પડી!

0 comments: