Images

Vol:1- એકાંત/एकांत/Ekant_16: Shayri: "Vishwasghat "©

 Date: 10-Nov-2005

બિંદાસ્ત હતો હું વિશ્વાસરૂપી ઉતરડ પર રચાયેલા મારા પ્રેમ પર,

અજાણ હતો કે નીચેના ઘડામાં જ તિરાડો હતી પછી,

ઉતરડ ફસકી પડે તેમાં શી નવાઈ?!

સાંભળ્યું ' તું કે "વિશ્વાસથી ચાલે છે આ દુનિયા",

તમે વિશ્વાસ ના મૂકી, મારા શ્વાસ રોકી દીધા. હવે,

મારી દુનિયા જ અટકી જશે એમાં શી નવાઈ ?!


0 comments: