Date: 02/12/05
1
આભાસી આકૃતિ તારી હજીયે મને સાદ આપે છે ,
પણ મારા હોઠોં પાર હવે ખુદા માટે ફરિયાદ આવે છે !
જાણું છું નસીબ દુશ્મન બની ચૂક્યું છે મારું,
ખારાશ થી આંખો ભરી દઉં છું, જયારે તારી યાદ આવે છે.
2
दुनिया के किसीभी कोने से तुजे लाकर,
घर के कोने में सजाना था,
पर जब न सका तब, आंखोके कोने पूरे भीग गए
क्योकि दिल के कोने में तुम्हे जो बिठाया था !
3
तेरे गुलाब से होठोंसे प्यारकी खुशबु आती हैं ,
तेरी आंखे नशीले जाम के प्याले नज़र आती हैं !
तेरे बालोमे अँधेरी रात की मस्ती छलकती हैं ,
तेरे गालोंमे हेमंतकी लाली झलकती हैं !
0 comments: